દિશા વાકાણી
ભારતીય અભિનેત્રી
દિશા વાકાણી ભારતની ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.
દિશા વાકાણી | |
---|---|
જન્મ | ૧૭ ઓગસ્ટ ૧૯૭૮ અમદાવાદ |
અભ્યાસ સંસ્થા |
વિગત
ફેરફાર કરોતેણીએ કારકિર્દીનો પ્રારંભ ગુજરાતી નાટકો જેવાકે કમલ પટેલ v/s ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો.[૧] તેણીએ દેવદાસ (૨૦૦૨) અને જોધા અકબર (૨૦૦૮) જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.[૨] તેણીએ ૨૦૦૮ થી ૨૦૧૭ દરમિયાન દયા જેઠાલાલ ગડા તરીકે સબ ટીવીની ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કર્યો હતો.[૩][૪][૫]
દિશાએ ડ્રામેટિક આર્ટમાં ગુજરાત કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી છે.[૧]
ફિલ્મો
ફેરફાર કરો- ફિલ્મો
- ૨૦૦૨ - દેવદાસ, સખી ૧ તરીકે.
- ૨૦૦૮ - જોધા અકબર, માધવી તરીકે.
- ટેલીવિઝન
- ૨૦૦૮–૨૦૧૭, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, દયા જેઠાલાલ ગડા તરીકે.[૬]
સન્માન
ફેરફાર કરોવર્ષ | પુરસ્કાર | વર્ગ | કાર્યક્રમ | પરિણામ |
---|---|---|---|---|
૨૦૦૯ | ૯મો ભારતીય ટેલિ એવોર્ડ | કોમિક પાત્રમાં બેસ્ટ અભિનય (સ્ત્રી) | તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા | Won[૧] |
ઇન્ડિયન ટેલિવીઝન એકેદમી એવોર્ડ | બેસ્ટ કોમેડી અભિનેત્રી | |||
૨૦૧૦ | ૩જો ઝી ગોલ્ટ એવોર્ડ્સ | બેસ્ટ કોમિક અભિનેત્રી (લોકપ્રિય) | ||
૧૦મો ભારતીય ટેલિ એવોર્ડ | કોમિક પાત્રમાં બેસ્ટ અભિનય (સ્ત્રી) (લોકપ્રિય) |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "I enjoy acting: Disha Vakani". Mumbai Mirror. ૩૦ ડિસેમ્બર ૨૦૧૧. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
- ↑ Jhumari Nigam-Misra (૧૨ નવેમ્બર ૨૦૦૯). "Pretty women". મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
- ↑ "Comedy Inc". ૧ જુલાઇ ૨૦૧૦. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
- ↑ "Character's the KING". Indian Express. ૨૫ નવેમ્બર ૨૦૧૦. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
- ↑ "Funny female bone". The Times of India. ૨૧ જૂન ૨૦૦૯. મૂળ માંથી 2013-07-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૩.
- ↑ "Disha Vakani might not return to Taarak Mehta Ka Ooltah Chashmah soon, read details here". Times of India. 23 January 2019. મેળવેલ 23 January 2019.