દુર્ગ

છત્તીસગઢ રાજ્યમાં શહેર

દુર્ગ ભારત દેશમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. દુર્ગ દુર્ગ જિલ્લાનું મુખ્ય મથક છે.

દુર્ગ

दुर्ग
દુર્ગ શહેર ખાતે રાજેન્દ્ર પાર્ક
દુર્ગ શહેર ખાતે રાજેન્દ્ર પાર્ક
દુર્ગ is located in Chhattisgarh
દુર્ગ
દુર્ગ
છત્તીસગઢ રાજ્યમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°11′N 81°17′E / 21.19°N 81.28°E / 21.19; 81.28
જિલ્લોદુર્ગ જિલ્લો
રાજ્યછત્તીસગઢ
દેશભારત
ઊંચાઇ
૨૮૯ m (૯૪૮ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૬૮,૬૭૯
ભાષાઓ
 • પ્રચલિતહિંદી, છત્તીસગઢી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
491001
ટેલિફોન કોડ0788
વાહન નોંધણીCG-07
લિંગ પ્રમાણ982 /
વેબસાઇટdurg.gov.in

બાહ્ય કડીઓફેરફાર કરો