દૂધી
દૂધી (અંગ્રેજી: Bottle Gourd અથવા Calabash, હિંદી : घिया, लौकी)નો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Lagenaria siceraria છે અને તે ક્યુકરબિટેસી (Cucurbitaceae) કુળનું સભ્ય છે. દૂધીની ખેતી ભારત માં ઘણી જગ્યાએ થાય છે. તેમજ દૂધી માંથી દૂધીનો હલવો નામની ભારતીય વાનગી બને છે જે એક પ્રકારની મીઠાઈ તરીકે શુભ પ્રંસંગોએ બનાવવામાં આવે છે.
ચિત્રો
ફેરફાર કરો-
દૂધીના બીજ
-
દૂધી
-
દૂધિ; વાજીંત્ર બનાવવામા
-
દૂધીના ફૂલ
-
દૂધી; પાત્ર તરીકે
-
Lagenaria siceraria var peregrina
Museum specimen
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |