દોહા

કતારની રાજધાની અને સૌથી મોટું શહેર

દોહા(الدوحة)કતાર દેશની રાજધાની અને સૌથી મોટું શહેર છે. આ શહેર દેશની પૂર્વમાં ફારસી ખાડીના કિનારે વસેલું છે. તે કતારનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું શહેર છે. દોહા શહેર લગભગ ૧૩૫,૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે,[૨] દેશની ૫૦ ટકાથી પણ વધુ વસ્તી દોહા અને તેના ઉપનગરોમાં રહે છે, અને તે દેશનું આર્થિક કેન્દ્ર પણ છે.

દોહા

Arabic: الدوحة
દોહા શહેર
દોહા શહેર
દેશકતાર
નગરપાલિકાઅલ દોહા
સ્થાપના૧૮૨૫
વિસ્તાર
 • મહાનગર૧૩૨ km2 (૫૧ sq mi)
વસ્તી
 (૨૦૧૬)[૧]
 • મહાનગર૧૩૫૧૦૦૦
 • ગીચતા૧૦૦૦૦/km2 (૨૭૦૦૦/sq mi)
 • મેટ્રો વિસ્તાર
N/A
સમય વિસ્તારUTC+૩ (AST)

દોહાની ૧૮૨૦ના દાયકામાં અલ બિદા શહેરની શાખા તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૭૧માં કતારને બ્રિટિશ રક્ષિત રાજ્ય બનવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યારે દોહાને દેશની રાજધાની જાહેર કરવામાં આવી. કતારની આર્થિક રાજધાની અને મધ્ય પૂર્વના ઊભરતાં નાણાકીય કેન્દ્રો પૈકીના દોહાને વિશ્વ શહેર ગણવામાં આવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; minicensusનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  2. "Doha municipality accounts for 40% of Qatar population". Gulf Times. 20 October 2015. મેળવેલ 23 October 2015.