ધનુ રાશિ
રાશી ચક્રની નવમી રાશી
ધન રાશિ અથવા ધનુ રાશિ એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. આ રાશિચક્રની નવમી રાશિ ગણાય છે.
રાશિ | ધનુ |
---|---|
ચિન્હ | ધનુષ્ય |
અક્ષર | ભ,ફ,ધ,ઢ |
તત્વ | અગ્નિ |
સ્વામિ ગ્રહ | ગુરુ |
દિશા | પૂર્વ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |