ધન પ્રકાશાનુવર્તન
પ્રકાશની પ્રતિક્રિયારૂપે વનસ્પતિના અંગમાં પ્રેરાતું વૃદ્ધિનું હલચલન પ્રકાશની દિશામાં થાય તેને ધન પ્રકાશાનુવર્તન કહે છે. ઉદાહરણ : પ્રકાંડમાં ધન પ્રકાશાનુવર્તન થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |