ધમતરી જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ધમતરી જિલ્લાનું મુખ્યાલય ધમતરી નગરમાં આવેલું છે.

બાહ્ય કડીઓફેરફાર કરો