ધર્મચક્ર

ધર્મચક્ર અથવા ધર્મનું પૈડું હિંદુ ધર્મ, જૈન ધર્મ અને વિશેષ કરીને બૌદ્વધર્મ જેવાં ભારતીય ધર્મોમા

ધર્મચક્ર (સંસ્કૃત; પાલી: धर्मचक्र, धम्मचक्क "ધર્મ નું ચક્ર") ભારતીય ધર્મો જૈન, હિન્દુ અને સવિશેષ બોદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતું વ્યાપક ધાર્મિક પ્રતીકચિહ્ન છે.[૧]

૨૪ આરાનું ધર્મચક્ર સમાવિષ્ટ ભારતની રાજમુદ્રા

સંદર્ભો ફેરફાર કરો

  1. "Buddhist Symbols". Ancient-symbols.com. મેળવેલ 22 June 2018.