પાલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. પાલીમાં પાલી જિલ્લાનું મુખ્યાલય છે. પાલીનો સમાવેશ મારવાડ વિસ્તારમાં થાય છે. તે બાંદી નદીના કિનારે વસેલું છે અને જોધપુરથી ૭૦ કિમી દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. પાલની ગણના ઔદ્યોગિક શહેર તરીકે થાય છે.

પાલી
પાલી is located in રાજસ્થાન
પાલી
પાલી
પાલી is located in India
પાલી
પાલી
અક્ષાંશ-રેખાંશ: 25°46′N 73°20′E / 25.77°N 73.33°E / 25.77; 73.33Coordinates: 25°46′N 73°20′E / 25.77°N 73.33°E / 25.77; 73.33
દેશ ભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોપાલી જિલ્લો
ઊંચાઇ
૨૧૪ m (૭૦૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૨૯,૯૫૬
ભાષાઓ
 • અધિકૃતહિંદી, મારવાડી ભાષા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૦૬૪૦૧
ટેલિફોન કોડ૦૨૯૩૨
ISO 3166 ક્રમRJ-IN
વાહન નોંધણીRJ-22
વેબસાઇટpali.rajasthan.gov.in