ધારાસભ્ય
ધારાસભ્ય અથવા વિધાનસભ્ય (અંગ્રેજી: Member of the Legislative Assembly (MLA)) દેશના રાજ્ય અથવા ઉપ-વિભાગનો ચૂંટાયેલો અને તેના મતવિસ્તારનું વિધાન સભામાં પ્રતિનિધિ કરતો સભ્ય છે.
ભારતમાં
ફેરફાર કરોભારતમાં ધારાસભ્ય પુખ્ત વયના મતદારો વડે ચૂંટાય છે. રાજ્યમાં મહત્તમ ધારાસભ્યોની મર્યાદા ૫૦૦ અને લઘુત્તમ ૬૦ છે. કેટલાક ધારાસભ્યો રાજ્યના મંત્રી તેમજ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની ત્રેવડી જવાબદારી પણ સંભાળી શકે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |