વિધાન સભા એટલે રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા. વિધાન સભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે.

સંખ્યાફેરફાર કરો

ભારતમા વિધાન સભાની કુલ સીટો ૪૧૨૦ છે. જેમાથી સૌથી વધુ ઉત્તરપ્રદેશમાં ૪૦૩ અને ગુજરાતમાં કુલ બેઠકો ૧૮૨ છે.

આ પણ જુઓફેરફાર કરો

    આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.