ધ્વનિ ભાનુશાલી

ભારતીય ગાયક

ધ્વની ભાનુશાલી (જન્મ ૨૨ માર્ચ ૧૯૯૮) એક ભારતીય ગાયક છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તે તેમના "વાસ્તે" ગીત માટે જાણીતી છે.[૩][૪][૫]

ધ્વનિ ભાનુશાલી
Dhvani Bhanushali at the launch of album Leja Re (cropped).jpg
ધ્વનિ ભાનુશાલી તેનાં ગીત "લેજા રે"નાં લોન્ચ પર
પાર્શ્વ માહિતી
જન્મ (1998-03-22) 22 March 1998 (ઉંમર 25)[૧][૨]
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
શૈલીભારતીય પોપ
વ્યવસાયોગાયક
સક્રિય વર્ષો૨૦૧૮-હાજર
રેકોર્ડ લેબલટી-સીરિઝ
સંબંધિત કાર્યો

પ્રારંભિક જીવન અને કારકિર્દીફેરફાર કરો

ધ્વનીનો જન્મ મુંબઇમાં થયો હતો, તેનાં પિતા વિનોદ ભાનુશાલી ટી-સીરિઝનાં ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગનાં પ્રમુખ છે, અને માતા રિંકુ એક ગુજરાતી પરિવારનાં પુત્રી છે. તેની એક નાની બહેન છે જેનું નામ દીયા છે.[૬]

તે સપ્ટેમ્બર ૨૦૧૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સમાં સ્નાતક થઈ. તેણે ઇન્ડિયન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, મુંબઇમાંથી બીએમઇ (બિઝનેસ મેનેજમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશીપ) પણ કર્યું છે.[૭]

સંદર્ભફેરફાર કરો

  1. "Dhvani announces new single 'Vaaste' on her birthday". radioandmusic.com (અંગ્રેજીમાં). ૨૨ માર્ચ ૨૦૧૯. મેળવેલ ૧૩ મે ૨૦૨૦.
  2. "Dhvani Bhanushali announces her new single Vaaste on her birthday". મિડ ડે (અંગ્રેજીમાં). ૨૨ માર્ચ ૨૦૧૯. મૂળ માંથી 2019-08-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ મે ૨૦૨૦.
  3. "New age 'Dilbar' throws up a refreshing, young singer Dhwani Bhanushali". મુંબઈ મિરર (અંગ્રેજીમાં). ૧૬ જુલાઈ ૨૦૧૮. મેળવેલ ૧૩ મે ૨૦૨૦. Check date values in: |date= (મદદ)
  4. "Dhvani Bhanushali's Dilbar tops Billboard YouTube chart". હિન્દુસ્તાન ટાઇમ્સ (અંગ્રેજીમાં). ૧૩ જુલાઈ ૨૦૧૮. મેળવેલ ૧૩ મે ૨૦૨૦. Check date values in: |date= (મદદ)
  5. "Dhvani Bhanushali happy with 'Leja Re' and 'Dilbar' success in 2018". radioandmusic.com (અંગ્રેજીમાં). ૭ જાન્યુઆરી ૨૦૧૯. મેળવેલ ૧૩ મે ૨૦૨૦.
  6. Shilajit Mitra (૭ ડિસેમ્બર ૨૦૧૮). "Leja Re rockets Dhvani Bhanushali to stardom, but she wants much more". ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ (અંગ્રેજીમાં). મેળવેલ ૧૫ મે ૨૦૨૦.
  7. "Dhvani Bhanushali officially graduates". radioandmusic.com (અંગ્રેજીમાં). ૨૪ નવેમ્બર ૨૦૧૮. મેળવેલ ૧૫ મે ૨૦૨૦.

બાહ્ય કડીઓફેરફાર કરો