નેહા કક્કર (જન્મ: ૬ જૂન ૧૯૮૮) એક ભારતીય પોપ ગાયક છે. તેઓ પોતાના બોલિવૂડના ગીતો માટે પ્રખ્યાત છે.

નેહા કક્કર
૨૦૧૭માં નેહા
પાર્શ્વ માહિતી
જન્મ (1988-06-06) 6 June 1988 (ઉંમર 35)
ઋષિકેશ, ઉત્તરાખંડ, ભારત
શૈલીભારતીય પોપ
વાદ્યોઅવાજ
રેકોર્ડ લેબલ
વેબસાઇટnehakakkar.com

પ્રારંભિક જીવન ફેરફાર કરો

નેહાનો જન્મ ૬ જૂન ૧૯૮૮ના રોજ ઋષિકેશ, ઉત્તરાખંડમાં થયો છે.[૧] તેઓ ગાયક સોનુ કક્કર અને ગાયક-સંગીતકાર ટોની કક્કરના નાના બહેન છે.[૨] શરૂઆતી દિવસોમાં, તેના પિતા, ઋષિકેશ કક્કર જીવનનિર્વાહ માટે કોલેજની બહાર સમોસા વેચવાનું કામ કરતા હતા અને માતા, નિતિ કક્કર એક ગૃહિણી હતા.[૩][૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Neha Kakkar birthday special: The Queen of blockbuster hits turns 28". india.com (અંગ્રેજીમાં). ૬ જૂન ૨૦૧૬. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.
  2. "Tony Kakkar: One gets a lot more popularity as a singer than a composer". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં). ૧૭ માર્ચ ૨૦૧૭. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.[હંમેશ માટે મૃત કડી]
  3. "Indian Idol's Neha Kakkar and Aditya to get married on Valentine's Day? She calls his mother 'Sasu maa'". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (અંગ્રેજીમાં). ૧૪ જાન્યુઆરી ૨૦૨૦. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.
  4. "From Samosa Seller's Daughter To A Singing Sensation, Neha Kakkar Shows Hard Work Always Pays Off". mensxp.com (અંગ્રેજીમાં). ૨૮ જાન્યુઆરી ૨૦૨૦. મેળવેલ ૨૨ જૂન ૨૦૨૦.

બાહ્ય કડીઓ ફેરફાર કરો