મુખ્ય મેનુ ખોલો

શરીરશાસ્ત્ર મુજબ, કોઇપણ પ્રાણી કે પક્ષીના પગ અથવા હાથની આંગળીઓના છેડે જોવા મળતી શૃંગ જેવી રચનાને નખ કહેવાય છે. સામાન્ય રીતે માણસના દરેક હાથમાં પાંચ પાંચ તેમ જ બંન્ને પગમાં પાંચ પાંચ એમ બધાં મળીને કુલ વીસ (૨૦) નખો હોય છે. શરીરની ચામડી કરતાં નખ અનેકગણી મજબુતાઇ ધરાવે છે.

બાહ્ય કડીઓફેરફાર કરો