નસીરુદ્દીન ચિરાઘ દહેલવી

નસીરુદ્દીન મહમુદ ચિરાઘ-દહેલવી[૧] (અંદાજે ૧૨૭૪-૧૩૫૬) ૧૪મી સદીના રહસ્યવાદી શાયર અને ચિશ્તીયા સંપ્રદાયના સૂફી સંત હતા. તેઓ અગ્રણી સૂફી સંત નિઝામુદ્દીન ઔલિયાના મુરીદ(શિષ્ય) હતા,[૨] અને પછીથી તેમના અનુગામી બન્યા.[૩][૪] તેઓ દિલ્હીમાંથી ચિશ્તીયા સંપ્રદાયના છેલ્લા પ્રખ્યાત સૂફી સંત હતા.[૫]

સૈયદ નસીરુદ્દીન મહમુદ અલ-હસ્સની
શીર્ષકچراغِ دہلی ચિરાગ઼-એ-દિલ્હી
અંગત
જન્મ૧૨૭૪
મૃત્યુ૧૩૫૬ (ઉંમર ૮૨)
ધર્મઇસ્લામ, વિશિષ્ટ રીતે સૂફીવાદમાં ચિશ્તી નિઝામી સંપ્રદાય
અન્ય નામોચિરાગ઼ દહેલવી
કારકિર્દી માહિતી
સ્થળદિલ્હી
હોદ્દા પરનો સમયગાળોશરૂઆતી ૧૪મી સદી
પુરોગામીનિઝામુદ્દીન ઔલિયા
અનુગામીહઝરત ખ્વાજા કમાલુદ્દીન અલ્લમા ચિશ્તી, બંદા નવાઝ ગેસુ દરાઝ

દહેલવીનું આદરણીય શીર્ષક "રોશન ચિરાગ઼-એ-દિલ્હી" છે; જેનો ઉર્દુમાં મતલબ "દિલ્હીનો પ્રકાશમાન દીવો" છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Hazrat NasirudDin Mahmud". મૂળ માંથી 2018-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-14.
  2. અબુલ ફઝલ દ્વારા નિઝામુદ્દીન ઔલીઆ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિનની જીવનકથા
  3. Khalifa નિઝામુદ્દીન ઔલિયા અને મોઇનુદ્દીન ચિશ્તીના અનુગામીઓની યાદી. અધિકૃત વેબ્સાઇટ.
  4. "મહાન સૂફી સંત". મૂળ માંથી 2008-12-16 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-14.
  5. ચિશ્તી સંત