નાગોઆ બીચ
20°42′19″N 70°54′57″E / 20.70528°N 70.91583°E
નાગોઆ બીચ ભારતનાં દીવ જિલ્લામાં જૂનાગઢ જિલ્લાને અડીને આવેલો બીચ (દરિયાકિનારો) અને ગામ છે. આ ગામનો મુખ્ય ઉદ્યોગ પ્રવાસન છે. અહીં ૨૧ કિમી લાંબો દરિયાકિનારો આવેલો છે. અહીંની વસ્તી ૧૪,૦૦૦ વ્યક્તિઓની છે પરંતુ પ્રવાસન ઋતુઓમાં ૪૦,૦૦૦ જેટલાં પ્રવાસીઓ અહીં મુલાકાતે આવે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ પાર્ટી માટે નાગાઓ બીચ ગોઆ કરતાં વધુ લોકપ્રિય સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન, એક્સપ્રેસ ઇન્ડિયા. પુન:પ્રાપ્ત ૨૦૦૯-૦૪-૧૭.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |