દીવ જિલ્લો
દીવ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો એક જિલ્લો છે. દીવ જિલ્લાનું મુખ્ય મથક દીવ શહેર છે. દીવ ની ફરતે દરિયો આવેલો છે.
દીવ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ: 20°43′N 70°59′E / 20.71°N 70.98°E | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ |
સ્થાપક | ફ્રાન્સિસ્કો ડી અલ્મેઇડા |
મુખ્ય મથક | દીવ |
વિસ્તાર | |
• કુલ | ૪૦ km2 (૨૦ sq mi) |
ઊંચાઇ | ૦ m (૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૫૨,૦૭૪ |
• ગીચતા | ૧૩૦૦/km2 (૩૪૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, અંગ્રેજી |
વેબસાઇટ | http://diu.gov.in/ |
દીવ જિલ્લાના તાલુકાઓ
ફેરફાર કરોદીવ જિલ્લામાં માત્ર એક જ તાલુકો આવેલો છે.
દીવ માં એક મ્યુનિસિપલ કાઉન્સીલ તથા એક જિલ્લા પંચાયત અને ચાર ગ્રામ પંચાયત આવેલી છે.
- મ્યુનિસિપલ કાઉન્સીલ માં આવેલા શહેર તથા ગામ:
- દીવ
- ઘોઘલા
- ગાંધીપરા
- ફુદમ
- નાઈડા
- ઝોલાવાડી ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
- ઝોલાવાડી
- ડાંગરવાડી
- કેવડી
- મલાલા
- બુચરવાડા ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
- બુચરવાડા
- પટેલવાડી
- દગાચી
- સાઉદવાડી ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
- સાઉદવાડી
- વાણીયાવાડી
- મોતીવાડી
- ચાંદવાડી
- અંધારવાડી
- ઢોલાવાડી
- વણાકબારા ગ્રામ પંચાયત માં આવેલા ગામ:
- વણાકબારા
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |