નાગૌર
નાગૌર (મારવાડી ભાષા: नागौर) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા રાજ્ય રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલું એક શહેર છે જે આ જિલ્લાનું વહિવટી મથક પણ છે. આ શહેર જોધપુર અને બિકાનેરની વચ્ચે લગભગ અડધા અંતરે આવેલું છે. નાગૌરને મારવાડીમાં નાગિણોના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે.
નાગૌર
नागौर 'અહિછત્રીપુર' (રાજસ્થાની: ""अहिछत्रीपुर"") | |
---|---|
શહેર | |
અન્ય નામો: નાગિણો | |
અક્ષાંશ-રેખાંશ: 27°12′N 73°44′E / 27.2°N 73.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | રાજસ્થાન |
જિલ્લો | નાગૌર |
સરકાર | |
• પ્રકાર | લોકશાહી |
• માળખું | જિલ્લા કલેક્ટર |
ઊંચાઇ | ૩૦૨ m (૯૯૧ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧,૦૫,૨૧૮ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
• સ્થાનિક | મારવાડી ભાષા |
ભાષાઓ | |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | RJ-21 |
વેબસાઇટ | http://nagaur.rajasthan.gov.in/ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Nagaur Population, Caste Data Nagaur Rajasthan - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-01-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જૂન ૨૦૧૭.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |