નામા ઘાટ (અંગ્રેજી: Nama Pass) (દરિયાઈ સપાટી થી ઊંચાઈ 5,200 m (17,100 ft)) ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢ જિલ્લામાં હિમાલય પર્વતમાળામાં કુમાઉ ક્ષેત્રમાં આવેલ એક પર્વતીય ઘાટ છે.

નામા ઘાટ
ઊંચાઇ5,200 m (17,100 ft)[]
સ્થાનભારત
પર્વતમાળાહિમાલય

આ ઘાટ કુથી અને દારમા ખીણપ્રદેશના નામા અને કુથી ગામોને જોડે છે. આ એક સમયમાં તિબેટ જવા માટેનો વ્યસ્ત વ્યાપાર માર્ગ હતો, પરંતુ હવે તેનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે.[]

ગ્રંથસૂચિ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Harlin, John, સંપાદક (૨૦૦૩). "Climbs and Expeditions: India". The American Alpine Journal. American Alpine Club Annual Resources. The Mountaineers Books: ૩૬૫–૬. ISBN 978-0-930410-93-3.