નામિકા ઘાટ
નામિકા ઘાટ (લા )અથવા નામિકા પાસ (દરિયાઈ સપાટી થી ઊંચાઈ 3,700 m or 12,139 ft), ઊચ્ચ પર્વતીય માર્ગ પર,[૧] આવતો એક ઘાટ માર્ગ છે, જે ભારત દેશમાં શ્રીનગર-લેહ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર હારમાળા ક્ષેત્રમાં આવે છે, જેનું ભૌગોલિક સ્થાન 34°22 'N 76°35' અક્ષાંસ-રેખાંશ પર સ્થિત છે.[૨]
નામિકા ઘાટ | |
---|---|
ઊંચાઇ | ૩,૭૦૦ મી (૧૨,૧૩૯ ફીટ) |
આરોહણ | શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરી માર્ગ |
સ્થાન | ભારત |
પર્વતમાળા | ઝંસ્કાર હારમાળા, હિમાલય |
અક્ષાંશ-રેખાંશ | 34°22′N 76°35′E / 34.367°N 76.583°ECoordinates: 34°22′N 76°35′E / 34.367°N 76.583°E |
નામિકા ઘાટ (લા) કારગિલ અને લેહ જતાં આવતાં ઉચ્ચ પર્વત શિખરો વચ્ચેથી પસાર થતા આવતા બે ઘાટ પૈકીનો એક ઘાટ છે, જેમાં બીજો ફોતુ ઘાટ (લા) વધુ ઊંચો છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Hilary Keating (July–August 1993). "The Road to Leh". Saudi Aramco World. Houston, Texas: Aramco Services Company. 44 (4): 8–17. ISSN 1530-5821. મૂળ માંથી 2012-09-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૯-૦૬-૨૯.
- ↑ Jina, Prem Singh (૩૧ ઓગસ્ટ ૧૯૯૮). Ladakh: The Land & The People. India: Indus Publishing. પૃષ્ઠ 24. ISBN 978-81-7387-057-6.