લેહ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા લડાખ કેન્દ્રશાસિત પ્રદેશના લેહ જિલ્લાનું એક નગર છે. લેહમાં લેહ જિલ્લાનું મુખ્યાલય છે. અહીં કુશોક બાકુલા રિન્પોચે વિમાનમથક આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું વિમાનમથક છે. લેહ દરિયાઈ સપાટીથી ૧૧,૫૦૦ ફુટની ઉંચાઈ પર, કાશ્મીરના મુખ્ય મથક શ્રીનગરથી ૧૬૦ માઈલ પૂર્વ દિશામાં આવેલ છે. અહીં એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલી વેધશાળા (meteorological observatory) આવેલી છે. આ નગર જૂના સમયમાં તિબેટ, સિકીયાંગ તથા ભારતની વચ્ચેનું મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્ર હતું.

લેહ
કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની
Leh City seen from Shanti Stupa.JPG
Sankar Monastery.JPG
India - Ladakh - Leh - 053 - flower fields outside my guesthouse (3844435507).jpg
A view of Leh Palace.jpg
Shantistupa1.jpg
Leh, Old city, Ladakh, India.jpg
ઉપરથી સમઘડી દિશામાં: લેહ શહેરનો દેખાવ, સન્કાર મઠ, લેહ પેલેસ, જૂનું શહેર, શાંતિ સ્તૂપ, લેહમાં વસંત
લેહ is located in India
લેહ
લેહ
અક્ષાંશ-રેખાંશ: 34°09′51″N 77°35′05″E / 34.16417°N 77.58472°E / 34.16417; 77.58472
દેશ India
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ
જિલ્લોલેહ
વિસ્તાર
 • કુલ૯.૧૫ km2 (૩.૫૩ sq mi)
ઊંચાઇ
૩,૫૦૦ m (૧૧૫૦૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૦,૮૭૦
 • ગીચતા૩૪૦૦/km2 (૮૭૦૦/sq mi)
Demographics
 • Languagesલડાખી, બાલ્ટી, હિંદી, અંગ્રેજી[૧]
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીLA 02
વેબસાઇટleh.nic.in

પર્યટક આકર્ષણોફેરફાર કરો

 • લેહ પેલેસ
 • શાંતિ સ્તુપ
 • હેમીસ ગોમ્પા
 • લડાખ મેરેથોન
 • લડાખ ટ્રેકિંગ ટ્રેઈલ્સ
 • વોર મ્યુઝિયમ
 • ચંબા મંદિર
 • પથ્થર સાહિબ ગુરુદ્વારા
 • જો ખાંગ ગોમ્પા
 • નામગ્યાલ ત્સેમો ગોમ્પા
 • સંકર ગોમ્પા
 • સ્ટોક પેલેસ
 • ઝોરાવર ફોર્ટ
 • ચુંબકીય ટેકરી
 • પેન્‌ગોંગ લેક
 • ત્સોમોરોરી લેક
 • વિક્ટરી ટાવર
 • ખારદુંગ લા
 • અલ્ચી મોનેસ્ટ્રી
 • હુન્દર વેલી
 • સિયાચીન ગ્લેશિયર
 • નુબ્રા વેલી
 • તી-સુરુ
 • તુર્તુક
 • જામા મસ્જિદ

છબીઓફેરફાર કરો

શાંતિ સ્તુપ પરથી લેહ ખીણનું વિહંગદ્રશ્ય.

સંદર્ભફેરફાર કરો

 1. Zutshi, Chitralekha (2004). Languages of Belonging: Islam, Regional Identity, and the Making of Kashmir (અંગ્રેજીમાં). Hurst & Company. ISBN 978-1-85065-694-4.