નીરજ ચોપરા (જન્મ ૨૪ ડિસેમ્બર ૧૯૯૭) એક ભારતીય ખેલાડી છે, જે ભાલાફેંક સ્પર્ધામાં ભાગ લે છે.[૮] તે ભારત માટે ઓલમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ એથ્લેટ છે,[૯] અને નોર્મન પ્રિચાર્ડ પછી ભારત માટે બીજો ઓલમ્પિક એથ્લેટિક્સ મેડલ વિજેતા છે, જેમણે ૧૯૦૦ના ગ્રીષ્મ ઓલમ્પિક દરમિયાન બે રજત ચંદ્રક જીત્યા હતા.[n ૧][૧૧] [૧૨] [૧૩]

સુબેદાર
નીરજ ચોપરા
વિશિષ્ટ સેવા મેડલ (VSM)
નીરજ ચોપરા, ૨૦૧૭માં
વ્યક્તિગત માહિતી
Full nameનીરજ ચોપરા
Nickname(s)ગોલ્ડન બોય[૧][૨][૩][૪]
Nationalityભારતીય
જન્મ (1997-12-24) 24 December 1997 (ઉંમર 26)[૫]
પાણીપત, હરિયાણા, ભારત
ભણતરDAV કોલેજ, ચંદીગઢ
લશ્કરી કારકિર્દી
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૨૦૧૬–વર્તમાન
હોદ્દો સુબેદાર
સેવા ક્રમાંકJC-471869A[૬]
દળ૪ રાજપુતાના રાઇફલ્સ[૭]
પુરસ્કારો વિશિષ્ટ સેવા મેડલ
Sport
દેશભારત
રમતટ્રેક એન્ડ ફિલ્ડ
Event(s)ભાલાફેંક
Coached byઉવે હોહ્ન
Achievements and titles
Personal best(s)રાષ્ટ્રીય કિર્તિમાન ૮૮.૦૭ મી (૨૦૨૧), જુનિયર વર્લ્ડ રેકોર્ડ ૮૬.૪૮ મી (૨૦૧૬)
Updated on ૭ ઓગસ્ટ ૨૦૨૧.

નોંધ ફેરફાર કરો

  1. પ્રિચાર્ડે બ્રિટિશ ઓલ્મપિક કમિટી તરફથી બ્રિટિશ ભારત વતી ભાગ લીધો હતો, કારણ કે ૧૯૨૦ સુધી IOC તરફથી ભારતને અધિકૃત પ્રતિનિધિત્વ મળ્યું નહોતું; તેમ છતાં, IOC એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) મુજબ પ્રિચાર્ડને ભારતીય ખેલાડી ગણે છે. ઓલમ્પિક ઇતિહાસકાર અને પત્રકાર ગુલુ એઝકિલ મુજબ પ્રિચાર્ડનો જન્મ કોલકાતામાં થયો હતો અને બંગાળ પ્રેસિડેન્સીનું પ્રતિનિધત્વ કરતા ભાગ લીધો હતો.[૧૦]

સંદર્ભ ફેરફાર કરો

  1. "'History scripted': PM leads nation in hailing Golden Boy Chopra". The Times Of India. 8 August 2021. મેળવેલ 9 August 2021.
  2. "Golden Boy! Neeraj Chopra's Village Erupts into Celebrations, Chants 'Chak De India'". News18 India. 7 August 2021. મેળવેલ 7 August 2021.
  3. "Haryana announces Rs six crore for Neeraj Chopra; Punjab Chief Minister hails golden boy". The Economic Times. 7 August 2021. મેળવેલ 7 August 2021.
  4. Amit S Upadhye (9 August 2021). "The Sirsi force behind the Golden Boy's 87.58-m throw". The New Indian Express. મેળવેલ 9 August 2021.
  5. "NEERAJ CHOPRA: Athlete profile". IAAF.
  6. "LIST OF PERSONNEL BEING CONFERRED GALLANTRY AND DISTINGUISHED AWARDS ON THE OCCASION OF REPUBLIC DAY 2020" (PDF). Press Information Bureau of India. 25 January 2020. મેળવેલ 7 August 2021.
  7. "Tokyo Olympics 2020: Armyman Neeraj Chopra hailed 'a true soldier' by defence forces after historic gold". Firstpost. 7 August 2021. મેળવેલ 7 August 2021.
  8. "Subedar Neeraj Chopra created history by winning courty's first gold medal in javelin throw at Olympics: Indian Army". ANI (અંગ્રેજીમાં). 7 August 2021. મેળવેલ 8 August 2021.
  9. "Tokyo Olympics 2020: Neeraj Chopra wins historic Gold in javelin throw, India's first athletics medal in 100 yrs". EconomicTimes (અંગ્રેજીમાં). 7 August 2021. મેળવેલ 8 August 2021.
  10. "Was Norman Pritchard India's first Olympic medallist? Athlete-Hollywood star divides historian". The New Indian Express. 8 August 2021. મૂળ માંથી 8 ઑગસ્ટ 2021 પર સંગ્રહિત. મેળવેલ 9 ઑગસ્ટ 2021. Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  11. "India's first Olympics: A debut in Paris 1900 and beyond". Olympics.com.
  12. DelhiJuly 17, Akshay Ramesh New; July 17, 2021UPDATED:; Ist, 2021 09:40. "Norman Pritchard: The story of India's first-ever Olympian and medallist at the Summer Olympics". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-08.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  13. "Neeraj Chopra wins javelin for India's first ever Olympic athletics gold". France 24.

બાહ્ય કડીઓ ફેરફાર કરો