નેધરલેંડ
નેધરલેંડ જેને હોલેંડના નામથી પણ ઓળખવામાં આવે છે, તે યુરોપ ખંડ નો એક પ્રમુખ દેશ છે. યુરોપીય સંઘ ના સદસ્ય એવા આ દેશની રાજધાની એમસ્ટરડેમ શહેર છે. હેગ અથવા દેન હાગ અહીંનું બીજુ પ્રમુખ શહેર છે.
નેધરલેંડની રાજાશાહી Koninkrijk der Nederlanden | |
---|---|
સૂત્ર: Je Maintiendrai જે મેનટિયેનડ્રાઈ મને અનુમોદિત કરવું જોઇએ | |
રાષ્ટ્રગીત: Wilhelmus van Nassouwe | |
રાજધાની | એમસ્ટરડેમ1 |
સૌથી મોટું શહેર | એમસ્ટરડેમ |
અધિકૃત ભાષાઓ | ડચ2 |
સરકાર | Parliamentary democracy Constitutional monarchy |
• રાણી | બીટ્રીક્ષ |
જેન પીટર બાલ્કેન્ડે | |
સ્વતંત્રતા | |
• જાહેર | જુલાઈ ૨૬, ૧૫૮૧ |
• માન્યતા | January 30, 1648 (by Spain) |
• જળ (%) | ૧૮.૪૧% |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત | ૧૬,૨૯૯,૦૦૦ (૫૯મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૧૬,૧૦૫,૨૮૫ |
GDP (PPP) | ૨૦૦૬ અંદાજીત |
• કુલ | ૬૨૫.૨૭૧ billion (૨૩મો) |
• Per capita | $ ૩૦,૫૦૦ (૧૫મો) |
માનવ વિકાસ દર (HDI) (2003) | 0.943 very high · 12th |
ચલણ | Euro 3 (€ EUR) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
ટેલિફોન કોડ | 31 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .nl |
1 The Hague is the seat of the government 2 In Friesland the Frisian language is also an official language, and Low Saxon and Limburgish are officially recognised as regional languages 3 Prior to 2001: Dutch Guilder (ƒ NLG) |
ભૌગોલિક
ફેરફાર કરોનેધરલેંડ - જર્મનીની પશ્ચીમમાં, ડેનમાર્કની દક્ષીણમાં અને બેલ્જિઅમની ઉત્તરમાં સ્થિત છે. નેધરલેંડની પશ્ચીમી સરહદ દરિયાઇ કાંઠો છે. આ દેશનો પાણી સાથે અજબનો સબંધ છે. આખા દેશને મોટી અને નાની કેનાલ દ્વારા આવરી લેવામાં આવ્યું છે. નેધરલેંડની મોટાભાગની જમીન દરિયાઇ સપાટીથી નીચે છે.
નેધરલેંડની આબોહવા - ભૌગોલિક પરિસ્થિતીને કારણે - વિશ્વની સૌથી ચંચળ આબોહવામાંથી એક છે. ફ્ક્ત વધતી-ઘટતી દરિયાઇ સપાટી જ નહિ, અહિંની નદિઓની સપાટી તથા વાતાવરણ પણ સતત બદલાતું રહે છે.
ડેલ્ટા પ્રોજેક્ટ
ફેરફાર કરોઇ.સ.૧૯૫૩માં આવેલા વિનાશક પૂર પછી ૧૯૫૮માં મોટે પાયે "ડેલ્ટા પ્રોજેક્ટ" શરુ કરવામાં આવ્યો, જે ૨૦૦૨માં પૂર્ણ થયો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ - "સીલેંડ પ્રોવિન્સ" ને ઉત્તરી સમુદ્રના પ્રકોપથી બચાવવા માટે હતો.
બાહ્ય કડી
ફેરફાર કરો- Overheid.nl સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન - official Dutch government portal
- Government.nl - official Dutch government web site
- CIA - The World Factbook -- Netherlands સંગ્રહિત ૨૦૨૦-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન
- CBS સંગ્રહિત ૨૦૧૬-૦૩-૩૦ ના રોજ વેબેક મશિન - Key figures from the Dutch bureau of statistics
- Local news and features on the Netherlands સંગ્રહિત ૨૦૦૮-૦૬-૨૯ ના રોજ વેબેક મશિન,Expatica
- Holland.com - English website of the Netherlands tourist office