પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ (અંગ્રેજી: Pandit Deendayal Upadhyay Indoor Stadium) ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ સુરત શહેર ખાતે ઘોડદોડ રોડ પર આવેલ એક વિશાળ ઇમારત છે. આ ઇમારતનું નિર્માણ વર્ષ ૧૯૯૮માં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ખર્ચ  ૨૧ કરોડ થયો હતો. આ સ્ટેડિયમને પીઢ જન સંઘ નેતા દીનદયાળ ઉપાધ્યાયની સ્મૃતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. આ ઇનડોર સ્ટેડિયમ પશ્ચિમ ભારતનું પ્રથમ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગણાય છે.[][][]

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ
ઇન્ડોર સ્ટેડિયમ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત
નકશો
સ્થાનઘોડદોડ રોડ, સુરત
માલિકસુરત મહાનગરપાલિકા
સંચાલકસુરત મહાનગરપાલિકા
બેઠક ક્ષમતા૭૦૦૦
બાંધકામ
શરૂઆત૧૯૯૮
બાંધકામ ખર્ચ ૨૧ કરોડ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Khoob-Surat multi-purpose indoor stadium". Indian Express. મૂળ માંથી ૨૦૧૪-૦૩-૨૦ પર સંગ્રહિત.
  2. Bhatt, Himanshu (૧૮ ઓગસ્ટ ૨૦૧૪). "Indoor stadium to be renovated at the cost of 20 crore". Times of India. મેળવેલ ૨૧ મે ૨૦૧૫.
  3. "Indoor Stadium". Surat Municipal Corporation. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ મે ૨૦૧૫.