પગ
પગ એ સજીવોનું પ્રચલન કરવા માટેનું અંગ છે, પરંતુ પ્રત્યેક સજીવોને પગ હોતા નથી. સાપ, અજગર જેવા આ સજીવો પેટે સરકીને ચાલે છે. પાણીમાં રહેતા માછલી જેવા સજીવોને પણ પગ હોતા નથી.
માનવીને બે પગ હોય છે. આ પગ વડે માણસ ચાલી તેમ જ દોડી શકે છે. આથી માનવીઓના શરીર માટે પગ ખૂબ જ મહત્વનું અંગ છે. માણસના પગના ઘુટણથી ઉપરના ભાગમાં ઉપરની તરફ અને અંદરની બાજુના ભાગને સાથળ કહે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર Category:Foot વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
પગ શબ્દને વિકિકોશ (મુક્ત શબ્દકોશ)માં જુઓ.
- પગ at the Open Directory Project
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |