પણજી
પણજી ભારત દેશના ગોઆ રાજ્યનું વડું મથક તેમ જ આ રાજ્યમાં આવેલા ઉત્તર ગોઆ જિલ્લાનું મુખ્ય મથક છે. તે માંડોવી નદીના કિનારે વસેલું છે.
પણજી
પંજીમ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 15°29′56″N 73°49′40″E / 15.49889°N 73.82778°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગોઆ |
જિલ્લો | ઉત્તર ગોઆ જિલ્લો |
રાજધાની | ૧૮૪૩ |
સરકાર | |
• મેયર | વિઠલ દયાનંદ ચોપડેકર |
• ડેપ્યુટી મેનેજર | અસ્મિકા કેરકર |
વિસ્તાર | |
• નગર | ૨૧.૦૧ km2 (૮.૧૧ sq mi) |
• મેટ્રો | ૭૬.૩ km2 (૨૯.૫ sq mi) |
ઊંચાઇ | ૭ m (૨૩ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• નગર | ૪૦,૦૧૭[૧] |
• ક્રમ | ૩જો ગોઆમાં |
• મેટ્રો વિસ્તાર | ૧,૧૪,૭૫૯[૨] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિન કોડ | ૪૦૩ ૦૦x |
ટેલિફોન કોડ | ૦૮૩૨ |
વાહન નોંધણી | GA-01, GA-07 |
વેબસાઇટ | www |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Panaji City Population Census 2011 - Goa". www.census2011.co.in. મેળવેલ 2018-09-17.
- ↑ "Panaji Metropolitan Urban Region Population 2011 Census". www.census2011.co.in. મેળવેલ 2018-09-17.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર Panaji સંબંધિત માધ્યમો છે.
- પણજી પ્રવાસન માહિતી વિકિવોયજ પર
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |