પપુમપારે જિલ્લો

ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યનો જીલ્લો

પપુમપારે જિલ્લો ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના ૧૬ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. પપુમપારે જિલ્લાનું મુખ્ય મથક યુપીયા ખાતે આવેલું છે.