પર્યાવરણીય અવક્રમણ
વિવિધ પરિબળોની અસરથી પર્યાવરણનાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઇ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થવાની ઘટના 'પર્યાવરણીય અવક્રમણ' કહેવાય છે. આ ઘટના માટે માનવસર્જિત કારણો અને ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, ત્સુનામી જેવાં કુદરતી પરિબળો જવાબદાર છે.
એક વાર અવક્રમણ થઇ જાય પછી પર્યાવરણની મૂળ સ્થિતિ પુનઃ સ્થાપિત કરવી અતિ મુશ્કેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |