પલાની પહાડીઓ
પલાની પહાડીઓ (તમિલ: பழனி மலை; હિંદી:पलानी पहाड़ियाँ) ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્ય ખાતે આવેલ એક પર્વતમાળા છે. તે પશ્ચિમ ઘાટનો એક પૂર્વીય વિસ્તાર છે કે જે ભારતના પશ્ચિમ તટની સમાંતર ચાલે છે.[૧]
પલાની પહાડીઓ பழனி மலை Palani Hills | |
---|---|
કોડાઈકેનાલ જતા માર્ગ પરથી પલાની પહાડીઓનું દૃશ્ય | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 2,500 m (8,200 ft) (સર્વોચ્ચ) |
અક્ષાંસ-રેખાંશ | 10°12′N 77°28′E / 10.200°N 77.467°E |
ભૂગોળ | |
સ્થાન | તામિલનાડુ, ભારત |
પિતૃ પર્વતમાળા | પશ્ચિમ ઘાટ |
આરોહણ | |
સૌથી સહેલો રસ્તો | લોસ ઘાટ માર્ગ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ R. P. Singh, Zubairul Islam. Environmental Studies. Concept Publishing Company. પૃષ્ઠ ૧૭૨. ISBN 978-81-8069-774-6. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૨.
વિકિમીડિયા કોમન્સ પર પલાની પહાડીઓ સંબંધિત માધ્યમો છે.