પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લાનું મુખ્યાલય નોન્ગસ્ટોઇનમાં છે.