પાંડવ ધોધ એક ધોધ છે, જે ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના પન્ના જિલ્લો ખાતે આવેલ છે.[૧]

પાંડવ ધોધ
સ્થાનપન્ના જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત
કુલ ઉંચાઇ30 metres (98 ft)
નદીકેન નદીની એક ઉપનદી

ધોધ ફેરફાર કરો

આ ધોધ 30 metres (98 ft) ઊંચો છે. આ પાંડવ ધોધ કેન નદીની એક ઉપનદી પર આવેલ છે, જ્યાંથી ધોધ સ્વરૂપે તે કેન નદીમાં જોડાય છે.[૨]

પૌરાણિક કથાઓ ફેરફાર કરો

આ ધોધનું નામ એક સ્થાનિક દંતકથા મુજબ મહાભારત કાળમાં દેશનિકાલ થયેલ પાંડવ ભાઈઓએ આ પ્રદેશની મુલાકાત લીધી  છે. આ દંતકથાના તથ્યો પૂલ આસપાસ નીચે આવેલ ગુફાઓ અને દેવસ્થાનોમાં જોઈ શકાય છે.[૩]

માર્ગદર્શન ફેરફાર કરો

પાંડવ ધોધ ધોરીમાર્ગ પર થી 1 kilometre (0.62 mi) જેટલા અંતરે આવેલ છે. તે પન્ના થી 12 kilometres (7.5 mi)  અને ખજુરાહોથી 35 kilometres (22 mi) [૪] જેટલા અંતરે આવેલ છે. રાનેહ ધોધ અહીંથી નજીકમાં આવેલ છે.[૫]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Panna – a city of diamonds". Tourism - Falls & Views. Panna district administration. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૨.
  2. "Khajuraho". Vacations India. મૂળ માંથી 2017-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |access-date= (મદદ)
  3. "Pandav Caves and Falls, Panna". must see india. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૨. Check date values in: |access-date= (મદદ)
  4. "MP trip: Raneh and Pandav falls". Treks and travels. મેળવેલ ૨૦૧૦-૦૭-૦૨. Check date values in: |access-date= (મદદ)
  5. "Raneh falls/Ken Ghariyal Park or Pandava falla/Panna national Park". indiamike.com. મેળવેલ ૨૦૧૦-૦૭-૧૫. Check date values in: |access-date= (મદદ)