પાનીકોઇલી
પાનીકોઇલી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પાનીકોઇલી જાજપુર જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૫ અને રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૨૧૫ જ્યાં એકબીજાને મળે છે ત્યાં આવેલું છે. પાનીકોઇલી નજીકતમ મુખ્ય શહેર જાજપુર કેંજોર રોડ છે, જે ૧૦ કિમી દુર આવેલું છે. અને જાજપુર જિલ્લાના કેન્દ્રમાં આવેલુ છે.
પાનીકોઇલી | |||||||
અલાત્રી | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°57′56″N 86°11′19″E / 20.965572°N 86.188747°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ઑડિશા | ||||||
જિલ્લો | જાજપુર | ||||||
નજીકના શહેર(ઓ) | જાજપુર કેંઝાર રોડ | ||||||
વસ્તી | ૫,૦૦૦ | ||||||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
સંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |