પારામારિબો
પારામારિબો સુરીનામ અથવા ડચ ગિયાના (જેનું સત્તાવાર નામ સુરીનામનું પ્રજા સત્તાક એવું છે.) દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા એક દેશમાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. આ શહેરમાં સુરીનામ દેશની રાજધાની આવેલી છે. આ શહેરની કુલ વસ્તી ૨૪૨.૯૪૬ જેટલી છે. આ શહેરના પુરાણા ભાગને વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.
પારામારિબો | |
---|---|
પારામારિબો શહેરમાં વૉટરકેન્ટ સ્ટ્રીટ | |
અન્ય નામો: પારબો (Par'bo) | |
વસ્તી | |
• અંદાજીત ({{{pop_est_as_of}}}) | ૨,૪૨,૯૪૬ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |