પાળેલાં પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી

ગાય- ભેંસ ફેરફાર કરો

ગાય-ભેંસઓ મા મોટે ભાગે નીચે ના ઓપરેશનો કરવામા આવે છે.

  • લોખંડ નુ ઓપરેશન
  • છાતી ના પડદા નુ ઓપરેશન
  • શિંગડા ના કેન્સર નુ ઓપરેશન
  • શિંગડા નુ ઓપરેશન
  • પુંછડી નુ ઓપરેશન
  • ગાંઠ નુ ઓપરેશન
  • ગળા નુ ઓપરેશન
  • ખસી નુ ઓપરેશન
  • જીવડા પડેલા ઘા ની સારવાર
  • ફ્રેકચર નુ ઓપરેશન
  • આંતરડા નુ ઓપરેશન
  • પથરી નુ ઓપરેશન
  • સારણ ગાંઠ નુ ઓપરેશન
  • આંચળ્ નુ ઓપરેશન
  • વધી ગયેલા દાંત ની સારવાર
  • ડ્રેસિંગ

ઘોડા ફેરફાર કરો

  • ગાંઠ નુ ઓપરેશન
  • ખસી નુ ઓપરેશન
  • ફ્રેકચર નુ ઓપરેશન
  • આંતરડા નુ ઓપરેશન
  • સારણ ગાંઠ નુ ઓપરેશન
  • ડ્રેસિંગ

કુતરા ફેરફાર કરો

  • ગાંઠ નુ ઓપરેશન
  • ખસી નુ ઓપરેશન
  • ફ્રેકચર નુ ઓપરેશન
  • આંતરડા નુ ઓપરેશન
  • સારણ ગાંઠ નુ ઓપરેશન
  • ડ્રેસિંગ

ઘેંટા-બકરા ફેરફાર કરો

  • શિંગડા નુ ઓપરેશન
  • ગાંઠ નુ ઓપરેશન
  • ખસી નુ ઓપરેશન
  • ફ્રેકચર નુ ઓપરેશન
  • આંતરડા નુ ઓપરેશન
  • પથરી નુ ઓપરેશન
  • સારણ ગાંઠ નુ ઓપરેશન
  • આંચળનું ઓપરેશન
  • ડ્રેસિંગ

નિદાન સુવિધાઓ ફેરફાર કરો

  • ઍક્ષ-રે
  • સોનોગ્રાફી મશિન મેટ્લ ડિટેક્ટર

ભોતિક સુવિધાઓ ફેરફાર કરો

  • નાના જાનવરો નુ ઓપરેશન થિયેટર(એ.સી.)
  • મોટા જાનવરો નુ ઓપરેશન થિયેટર
  • ઍક્ષ-રે વિભાગ