પાસીઘાટ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના પૂર્વ સિયાંગ જિલ્લામાં આવેલું નગર છે. પાસીઘાટમાં પૂર્વ સિયાંગ જિલ્લાનું મુખ્યાલય છે.