પીએસએલવી-સી૪
પીએસએલવી-સી૪ પર આ વખતે હવામાનની અભ્યાસ અને આગાહી કરવા માટેનો ઉપગ્રહ ચડાવીને તેને ભૂ-સમક્રમી કક્ષામાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ મીટિઅરૉલજિકઅલ સેટેલાઇટ પરથી મેટસેટ રાખવામાં આવ્યું હતું, પરંતુ ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના કોલંબિયાને અંતરિક્ષ સ્ટેશનના વાતાવરણમાં પુનઃ પ્રવેશ વખતે નડેલા અકસ્માતમાં ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી ડૉ. કલ્પના ચાવલાનું દુઃખદ અવસાન થતાં તેમની સદા સર્વદા સ્મરણાંજલિ રૂપે ૫ ફેબ્રુઆરી ૨૦૦૩ના રોજ આ ઉપગ્રહને કલ્પના-૧ અને તેનાથી શરૂ થતી નવી ઉપગ્રહની નવી શ્રેણીનું લોકલાડીલું નામ કલ્પના રાખવામાં આવ્યું. આ ઉપગ્રહ સહિત રોકેટે ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર (તે વખતના શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર)ખાતેથી બપોરે ૧૫:૫૩ (IST) વાગે ઉડાણ ભરી. આ રોકેટમાં હવામાનનું અધ્યયન અને આગાહી કરતો ભૂ-સમક્રમી સ્થિર ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યોા.[૧][૨][૩][૪][૫][૬][૭]
પીએસએલવી રોકેટનો નમૂનો | |
નામ | મેટસેટ અભિયાન |
---|---|
અભિયાન પ્રકાર | એક ઉપગ્રહની તૈનાતી |
ઑપરેટર | ઇસરો |
વેબસાઈટ | પીએસએલવી-સી૪/કલ્પના-૧ |
અભિયાન અવધિ | ૧,૨૧૧ સેકંડ |
ઉપભૂ (એપોજી) | 36,000 kilometres (22,369 mi) |
અવકાશયાન ગુણધર્મો | |
અવકાશયાન | ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન |
અવકાશયાન પ્રકાર | વિસ્તરણક્ષમ પ્રક્ષેપક-વાહન |
નિર્માતા | ઇસરો |
પ્રક્ષેપણ દ્રવ્યમાન | 295,000 kilograms (650,000 lb) |
વહનભાર દ્રવ્યમાન | 1,060 kilograms (2,340 lb) |
પરિમાણો | 44.4 metres (146 ft) (overall height) |
અભિયાન પ્રારંભ | |
પ્રક્ષેપણ તારીખ | 15:53:00, September 12, 2002 (IST)IST) | (
રોકેટ | પીએસએલવી |
પ્રક્ષેપણ સાઇટ | શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર |
કોન્ટ્રાક્ટર | ઇસરો |
અભિયાન સમાપન | |
નિવર્તન | દટામણી કક્ષમાં તરતો મૂક્યો |
નિરસ્ત | September 12, 2002 |
કક્ષાકીય પેરામીટર | |
સંદર્ભ કક્ષા | ભૂ-સમક્રમિક ‘સ્થિર’ ભ્રમણકક્ષા |
નતિ | ૧૭.૮ ડીગ્રી |
વહનભાર | |
Kalpana-1 (મેટસેટ) | |
દ્રવ્યમાન | 1,060 kilograms (2,340 lb) |
અભિયાનની મુખ્ય બાબતો
ફેરફાર કરો- પીએસએલવી કાર્યક્રમનું ચોથું કાર્યાન્વિત પ્રક્ષેપણ[૮][૯][૩][૪][૫][૬][૭]
- એકંદરે પીએસએલવીનું સાતમું ઉડાણ
- ભૂ-સમક્રમી સ્થિર કક્ષામાં ઉપગ્રહ તરતો મૂકનાર ભારનું પ્રથમ ઉડાણ
- ભારતનું હવામાનને સંપૂર્ણ સમર્પિત સૌ પ્રથમ ઉપગ્રહ.
- ભારતનો સર્વપ્રથમ ઉપગ્રહ જેનું નામ તેની કાર્યકાળ દરમ્યાન બદલીને ભારતીય મૂળનાં અવકાશયાત્રીની સ્મરણાંજલિમાં કલ્પના-૧ કરવામાં આવ્યું.[૧૦]
- આ ઇસરો દ્વારા નિર્મિત ઉપગ્રહ છે.
અભિયાન પારામીટર
ફેરફાર કરો- દ્રવ્યમાન:
- ઉડ્ડયન વખતનું કુલ વજન: 294,000 kg (648,000 lb)
- વહનભાર વજન: 1,060 kg (2,340 lb)
- સમગ્રતયા ઊંચાઈ : 44.4 m (146 ft)
- નોદક:[૬]
- તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૧૩૮.૦ + ૬ X ૯ ટન); બળતણનો સમય ૧૦૪.૭૫ સેકંડ
- તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ અસંમિત ડાયમિથાઇલ હાઇડ્રેઝાઇન + N
2O
4 (૪૦.૬ ટન) બળતણનો સમય ૧૬૩ સેકંડ - તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન) (૭.૬ ટન) બળતણનો સમય ૧૦૯ સેકંડ
- તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ) (૨.૫ ટન) બળતણનો સમય ૫૧૫ સેકંડ
- પ્રણોદ:પીએસએલવી-સી૪/કલ્પના-૧ "કલ્પના-૧" Check
|url=
value (મદદ). ઇસરો. મેળવેલ ૬ સપ્ટેમ્બર ૨૦૨૩. CS1 maint: discouraged parameter (link)</ref>- તબક્કો ૧: ૪૬2૮ + ૬ X ૬૬૨ કિ.ન્યૂટન
- તબક્કો ૨: ૭૨૫ કિ.ન્યૂટન
- તબક્કો ૩: ૨૬૦ કિ.ન્યૂટન
- તબક્કો ૪: ૨ X ૭.૪ કિ.ન્યૂટન
- એન્જિન:
- તબક્કો ૧: એસ૧૩૯
- તબક્કો ૨: વિકાસ (રોકેટ એન્જિન)
- તબક્કો ૩:
- તબક્કો ૪: ૨ x પીએસ-૪
- પ્રણોદ:
- તબક્કો ૧: ૪૪૩૦ + ૬૬૭ x ૬ કિલો ન્યૂટન
- તબક્કો ૨: ૭૨૪ કિલો ન્યૂટન
- તબક્કો ૩: ૩૨૪ કિલો ન્યૂટન
- તબક્કો ૪: ૭.૨ x ૨ ન્યૂટન
- ઊંચાઈ: 586.7 kilometres (365 mi)
- મહત્તમ વેગ:7,593 metres per second (24,911 ft/s) (ચોથા તબક્કાના પ્રજ્વલન વખતે)
- કુલ ઉડાન સમય: ૧,૬૫૮ સેકંડ[૧][૪][૧૧]
- પ્રકીર્ણ[૪]
- પ્રક્ષેપકની કુલ ઊંચાઈ: ૪૪.૪મી
- ઉડ્ડયન દિનાંક: ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૨
- ઉડ્ડયન સમય: ૧૫:૫૩ (IST)
- ઇસરોના ઉડ્ડયન ક્રમ: ૪૮
- કક્ષા: ભૂ-સમક્રમી
- આ અભિયાનના ઉપગ્રહોની સંખ્યા: ૧
- વહનભાર: ૧૦૬૦ કિલો
આ પણ જુઓ
ફેરફાર કરોReferences
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "પીએસએલવી-સી૪". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 2015-12-07 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "પીએસએલવી-સી૪ મેટસેટ અભિયાન". ઇસરો. મૂળ માંથી 28 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ ૩.૦ ૩.૧ "PSLV-C4 Launch Successful - Places MetSat in Orbit". Indian Space Research Organisation. મૂળ માંથી 20 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "PSLV-C4 brochure" (PDF). Indian Space Research Organisation. મૂળ (PDF) માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૫.૦ ૫.૧ "PSLV-C4 launched successfully from Sriharikota". The Times of India. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ "PSLV". spacelaunchreport.com. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૭.૦ ૭.૧ "ISRO's timeline. 1960s to today. #48". Indian Space Research Organisation. મૂળ માંથી 20 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ "PSLV-C4". Indian Space Research Organisation. મૂળ માંથી 7 ડિસેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. CS1 maint: discouraged parameter (link)
- ↑ "PSLV-C4 MetSat mission". Indian Space Research Organisation. મૂળ માંથી 28 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 13 Jul 2016. Check date values in:
|archive-date=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "કલ્પના". spacelaunchreport.com. મેળવેલ ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૩. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "પીએસએલવી વિગત". ઇસરો. મૂળ માંથી 2016-12-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ જુલાઈ ૨૦૧૬. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: discouraged parameter (link)