પુના જિલ્લો
પુના જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. પુના આ જિલ્લાનું મુખ્ય મથક છે.
પુના જિલ્લાના તાલુકાઓ
ફેરફાર કરોપુના જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે.
જિલ્લા ઉપવિભાગ બારામતી
- બારામતી તાલુકો
- દૌંડ તાલુકો
- ઇન્દાપુર તાલુકો
જિલ્લા ઉપવિભાગ ભોર
- ભોર તાલુકો
- પુરંદર તાલુકો
- વેલ્હે તાલુકો
જિલ્લા ઉપવિભાગ પુણે
- પુર્વ હવેલી તાલુકો
- પુણે શહેર તાલુકો
- પિંપરી-ચિંચવડ શહેર તાલુકો
- ખડકવાસલા તાલુકો
જિલ્લા ઉપવિભાગ ખેડ
- શિરુર તાલુકો
- ખેડ તાલુકો
- આંબેગાવ તાલુકો
- જુન્નર તાલુકો
જિલ્લા ઉપવિભાગ માવળ
- મુળશી તાલુકો
- માવળ તાલુકો
બાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |