પુલવામા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુલવામા જિલ્લાનું એક નગર છે. પુલવામામાં પુલવામા જિલ્લાનું મુખ્યાલય છે.