પૂર્વ ગારો હિલ્સ જિલ્લો

ભારત દેશના મેઘાલય રાજ્યનો એક જિલ્લો

પૂર્વ ગારો હિલ્સ જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા મેઘાલય રાજ્યનો એક જિલ્લો છે. પૂર્વ ગારો હિલ્સ જિલ્લાનું મુખ્યાલય વિલિયમનગરમાં છે.

મેઘાલયના જિલ્લાઓ
મેઘાલયના જિલ્લાઓ