પૂર્વ સિક્કિમ જિલ્લો
પૂર્વ સિક્કિમ જિલ્લો ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા સિક્કિમ રાજ્યમાં આવેલા કુલ ૪ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. પૂર્વ સિક્કિમ જિલ્લાનું મુખ્યાલય ગંગટોકનગર ખાતે આવેલું છે, જે સિક્કિમ રાજ્યનું પણ પાટનગર છે.
આ જિલ્લામાં ભારતથી તિબેટ જવાનો સિલ્ક રુટના નામથી પ્રખ્યાત રસ્તો (ઘણાં વર્ષો પહેલાંનો) આવેલો છે, જેના પર નેહુલા ઘાટ આવેલો છે. આ ઘાટની તેમ જ અહીં લશ્કરી જવાનની સ્મૃતિમાં બનાવવામાં આવેલા બાબા મંદિરની મુલાકાતે ફક્ત ભારતીય નાગરિકોને જ પ્રવેશ મળે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વિકિમીડિયા કૉમન્સ પર category:East Sikkim વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.