પૃથિવીવલ્લભ
ગુજરાતી નવલકથા
પૃથિવીવલ્લભ એ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ આલેખેલી એક નવલકથા છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ ઐતિહાસિક નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- પૃથિવીવલ્લભ ઇન્ટરનેટ અર્કાઇવ પર (ગુજરાતી)
- પૃથિવીવલ્લભ ઇન્ટરનેટ અર્કાઇવ પર (અંગેજી અનુવાદ)
- પૃથિવીવલ્લભ ઇન્ટરનેટ અર્કાઇવ પર (હિન્દી અનુવાદ)
- પૃથિવીવલ્લભ ગુગલ બુક્સ પર.
આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |