પૃથ્વી દિવસ૨૨ એપ્રિલે પર્યાવરણીય સંરક્ષણનું સમર્થન દર્શાવવા માટે મનાવવામાં આવતો વાર્ષિક દિવસ છે. સૌપ્રથમ ૨૨ એપ્રિલ, ૧૯૭૦ના રોજ તેની ઉજવણી થયેલી. EarthDay.org (અગાઉ: અર્થ ડે નેટવર્ક)[૧] દ્વારા વૈશ્વિક સ્તરે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થાય છે, તેમાં ૧૯૩થી વધુ દેશોના ૧ અબજ લોકો ભાગ લે છે.[૧][૨] ઇ.સ. ૨૦૦૨નો પૃથ્વી દિવસ આપણા ગ્રહમાં રોકાણ કરો પર આધારિત છે.[૩]

પૃથ્વી દિવસ
એપોલો ૧૭ના સદસ્યો વડે લેવાયેલ પૃથ્વીની છબી, જે પૃથ્વી દિવસના બિનસત્તાવાર ધ્વજનો ભાગ બની છે.
મહત્વપર્યાવરણ સંરક્ષણને આધાર આપવો
શરૂઆત૧૯૭૦
તારીખએપ્રિલ ૨૨
આવૃત્તિવાર્ષિક

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "EARTH DAY 2020: WHAT IS IT AND HOW DO PEOPLE MARK IT AROUND THE WORLD?". independent.co.uk. April 21, 2020. મેળવેલ February 19, 2021.
  2. "The 50th Anniversary Of Earth Day Unites Tens Of Millions Of People Across The World In Action And A Multi-Platform Event". yahoo.com. April 24, 2020. મૂળ માંથી એપ્રિલ 22, 2021 પર સંગ્રહિત. મેળવેલ February 19, 2021.
  3. "Earth Day 2022 Invest in Our Planet". EARTHDAY.ORG. March 28, 2022. મેળવેલ March 28, 2022.