પેરાગ્વે
પેરાગ્વે દક્ષિણ અમેરિકા ખંડમા આવેલો એક દેશ છે. પેરાગ્વેની રાજધાની અસુનસિયોન છે.
પેરાગ્વેનું ગણતંત્ર | |
---|---|
સૂત્ર: "Paz y justicia" (Script error: The function "name_from_code" does not exist.) "Peace and justice" | |
પેરાગ્વે નું સ્થાન (dark green) in South America (grey) | |
રાજધાની | અસુનસિયોન 25°16′S 57°40′W / 25.267°S 57.667°W |
સૌથી મોટું શહેર | અસુનસિયોન |
અધિકૃત ભાષાઓ | |
વંશીય જૂથો (2019[૧]) |
|
ધર્મ (2018)[૨] |
|
લોકોની ઓળખ | પેરાગ્વેન |
સરકાર | Unitary presidential republic |
Mario Abdo Benítez | |
Hugo Velázquez | |
સંસદ | Congress |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | Chamber of Deputies |
Independence from Spain | |
• Declared | 14 May 1811 |
• Recognized | 25 November 1842 |
24 October 1945 | |
વિસ્તાર | |
• કુલ | 406,796 km2 (157,065 sq mi) (60th) |
• જળ (%) | 2.6 |
વસ્તી | |
• 2021 અંદાજીત | 7,359,000[૩] (104th) |
• ગીચતા | 18.00/km2 (46.6/sq mi) (210th) |
GDP (PPP) | 2020 અંદાજીત |
• કુલ | $101.075 billion[૩] (90th) |
• Per capita | $15,030 (96th) |
GDP (nominal) | 2020 અંદાજીત |
• કુલ | $44.557 billion[૩] (94th) |
• Per capita | $6,230[૩] (94th) |
જીની (2018) | 46.2[૪] high |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.728[૫] high · 103rd |
ચલણ | Guaraní (PYG) |
સમય વિસ્તાર | UTC–4 (PYT) |
• ઉનાળુ (DST) | UTC–3 (PYST) |
તારીખ બંધારણ | dd/mm/yyyy |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +595 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .py |
|
ઈતિહાસ
ફેરફાર કરોગુઆરાની પ્રકારની આદિવાસી પ્રજાઓ પરાપુર્વથી અહીં વસાહત કરતી હતી. ઈ.સ.૧૫૩૭માં સ્પેનિશ લોકોએ સોનાની શોધમાં અહીં આવીને તેમનુ સંસ્થાન બનાવ્યુ હતું. ઈ.સ્.૧૭૫૦મા માદ્રિડની સંધી હેઠળ આ પ્રદેશને પોર્ટુગલને સુપ્રત કરયુ હતું જેની સામે જેસયુઈટ પાદરીઓએ વિરોધ્ કરતા ૧૯૭૬માં તેને લા પ્લાટા રાજ્યનો એક ભાગ બનાવ્યો હતો. ઈ.સ ૧૮૧૧મા પેરાગ્વે આર્જેન્ટીનાની સાથે સ્પેનિશ ગુલામીમાંથી મુક્ત થઈને એક સ્વતંત્ર દેશ બન્યો હતો.
ભૂગોળ
ફેરફાર કરોપેરાગ્વેનો કુલ વિસ્તાર ૪૦૬૭૫૨ ચો.કિ.મી જેટલો છે. પેરાગ્વે દક્ષીણ અમેરિકાની મધ્યમા આવેલ એક જમીનથી ચોતરફ ઘેરાયેલ દેશ છે. તેની ઉત્તરે અને ઉત્તર-પષ્ચિમમા બોલિવિયા, ઉત્તર-પુર્વ અને પુર્વમાં બ્રાઝિલ,દક્ષિણ દક્ષિણ-પુર્વમાં અને પષ્ચિમમાં આર્જેન્ટીના આવેલ છે. પેરાગ્વે ભૌગોલિક રીતે પેરાગ્વે પુર્વ અને ગ્રાન ચાકો એમ બે વિસ્તારમા વહેંચાયેલો છે. પેરાગ્વેની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની છે અને પુર્વ ભાગમાં તાપમાન ૧૭ ડિગ્રી થી ૨૬ ડિગ્રી અને ગ્રાનચાકોમા ૩૫ ડિગ્રી જેટલુ ઉંચુ રહે છે. વરસાદ અસુનસીયોન વિસ્તારમાં ૧૧૦૦ મિ.મિ જેટલો અને ગ્રાન ચાકો વિસ્તારમા ૮૧૫ મિ.મિ જેટલો રહે છે.
અર્થતંત્ર
ફેરફાર કરોપેરાગ્વેનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતીવાડી અને પશુમાંસ ઉપર આધાર રાખે છે. ખેતીવાડીના મુખ્ય પાકોમાં કસાવા, કપાસીયા,મકાઇ,શેરડી,તમાકુ સોયાબીન,ઘંઉ અને વિવિધ પ્રકારના ફળો છે. ઉદ્યોગો મા ગાયનુ માંસ અને મરઘા પાલન ઉદ્યોગ મુખ્ય છે.
વસ્તીવિષયક
ફેરફાર કરોપેરાગ્વેની મોટાભાગની પ્રજા ગુઆરાની આદિવાસી અને યુરોપીય મૂળની મિશ્રણ એવી મેસ્ટીઝો લોકોની બનેલી છે. પેરાગ્વેની સત્તાવાર ભાષાઓ ગુઆરાની અને સ્પેનિશ છે. દેશની ૯૦% જેટલી પ્રજા રોમન કેથોલીક ખ્રિસ્તી ધર્મ પાળે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Central Intelligence Agency (2016). "Paraguay". The World Factbook. Langley, Virginia: Central Intelligence Agency. મેળવેલ 1 January 2017.
- ↑ Religion affiliation in Paraguay as of 2018. Based on Latinobarómetro. Survey period: 15 June to 2 August 2018, 1,200 respondents.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Paraguay". World Economic Outlook Database, October 2018. International Monetary Fund. 9 October 2018. મૂળ સંગ્રહિત માંથી 31 March 2019 પર સંગ્રહિત. મેળવેલ 9 October 2018.
- ↑ "Gini Index". World Bank. મૂળ સંગ્રહિત માંથી 5 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2019.
- ↑ Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. પૃષ્ઠ 343–346. ISBN 978-92-1-126442-5. મેળવેલ 16 December 2020.
- ↑ "8 LIZCANO" (PDF). Convergencia.uaemex.mx. મૂળ (PDF) માંથી 15 January 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 October 2012.