આર્જેન્ટીના
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
República Argentina (Spanish) આર્જેન્ટીના ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: En unión y libertad "In Union and Liberty" | |
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino | |
રાજધાની and largest city | બ્યૂનસ આયર્સ |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ૧ |
લોકોની ઓળખ | આર્જેંટાઇન |
સરકાર | સંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય |
સ્વતંત્રતા સ્પેન થી | |
• જળ (%) | ૧.૧ |
વસ્તી | |
• ૨૦૦૮ અંદાજીત | ૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૩૬,૨૬૦,૧૩૦ |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો) |
• Per capita | $૧૩,૩૧૭ (૫૭ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.869 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો |
ચલણ | પેસો (ARS) |
સમય વિસ્તાર | UTC-૩ (ART) |
• ઉનાળુ (DST) | UTC-૨ (ART) |
ટેલિફોન કોડ | ૫૪ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ar |
આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.
વિભાગ
ફેરફાર કરોઆર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -
૧. બ્યૂનસ આયર્સ (રાજધાની) ૩. કૈટમાર્કા ૪. ચાકો ૫. ચુબુટ ૬. કોર્ડોબા ૭. કોરિયેન્ટેસ ૯. ફ઼ૉરમોસા ૧૦. જ્યૂજુઈ ૧૧. લા પમ્પા ૧૨. લા રિયોજા |
૧૩. મેન્દોજ઼ા ૧૪. મિસિયોનેસ ૧૫. ન્યૂક્વીન ૧૬. રિયો નેગ્રો ૧૭. સાલ્ટા ૧૮. સૈન જુઆન ૧૯. સૈન લુઈ ૨૦. સૈન્તા ક્રુજ ૨૧. સૈન્ટા ફૈ ૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો ૨૪. ટુકુમેન |
|
સંદર્ભ
ફેરફાર કરોઆ પણ જુઓ
ફેરફાર કરો- અર્જેન્ટીના (વિક્ષનરી)
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |