પ્રતાપનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલું એક મહત્વનું નગર છે. પ્રતાપગઢ શહેરમાં રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક એવા પ્રતાપગઢ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.

સંદર્ભો ફેરફાર કરો