પ્રતાપપર ૨ (તા. મુન્દ્રા)
પ્રતાપપર ૨ મુન્દ્રા તાલુકામાં આવેલું એક નાનું ગામ છે. આ ગામ વસ્તી વગરનું છે. જૂનું પ્રતાપપર પહેલાં અહીં આવેલું હતું.
પ્રતાપપર ૨ (તા. મુન્દ્રા) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°58′43″N 69°43′13″E / 22.978723°N 69.720204°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |