પ્રતિભાસ્થલી એ આચાર્ય વિદ્યાસાગર દ્વારા શરૂ કરાયેલી કન્યા શાળા છે. ભારતના જબલપુર, ડોંગગઢ, રામટેક, પાપોરાજી અને ઈંદોરમાં આ શાળાઓ કાર્યરત છે.[૧][૨]

પ્રતિભાસ્થલી
Information
Websitepratibhasthali.org

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો