પ્રદિપસિંહ જાડેજા એક ભારતીય રાજનેતા છે કે જેઓ વટવા નિર્વાચનક્ષેત્રથી ગુજરાતની ૧૨મી,૧૩મી અને ૧૪મી વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહ, કાનુન અને સુરક્ષા મંત્રી છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "TWELFTH GUJARAT LEGISLATIVE ASSEMBLY. And now has achieved a post of HOME MINISTER of Gujarat". Gujarat assembly. મૂળ માંથી 26 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 19 May 2012.