પ્રેસિડેન્સી વિભાગ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા કુલ ૩ (ત્રણ) મુખ્ય વિભાગો પૈકીનો એક વિભાગ છે. આ વિભાગનું મુખ્ય વહીવટી મથક કોલકાતા શહેર ખાતે આવેલું છે.

પ્રેસિડેન્સી વિભાગમાં કુલ ૬ (છ) જિલ્લાઓ આવેલા છે.

પ્રેસિડેન્સી વિભાગમાં આવેલા જિલ્લાઓ ફેરફાર કરો