ફલટણ
ફલટણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લાનું એક નગર છે. ફલટણમાં ફલટણ તાલુકાનું મુખ્ય મથક છે.
ફલટણ ખાતે શિક્ષણ સંસ્થાઓ ફેરફાર કરો
- કમલા નિંબકર બાલભવન
- ફલટણ હાઇસ્કૂલ
- માલોજીરાજે શેતી વિદ્યાલય
- મુધોજી મહાવિદ્યાલય
- મુધોજી હાઇસ્કૂલ
- યશવંતરાવ ચવ્હાણ હાઇસ્કૂલ
- શાસકીય તંત્રનિકેતન (આઇ. ટી. આઇ)
- શ્રીમંત માલોજીરાજે ઇંગ્રજી માધ્યમિક શાળા
ફલટણ મનોરંજન ફેરફાર કરો
- ઇંદિરા ગાંધી સાંસ્કૃતિક ભવન
- નામવૈભવ ચિત્રપટગૃહ
- રાજવૈભવ ચિત્રપટગૃહ
ગામો ફેરફાર કરો
આસૂ, રાજાળે, પવારવાડી, સાખરખાડી, નિંભોરે
મહાનુભાવો ફેરફાર કરો
- પ્રાચાર્ય શિવાજીરાવ ભોસલે
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |